તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • અરવિંદ જીવાભાઇ શાળામાં આપત્તિ કાળ સમય સલામતી અંગે માર્ગદર્શન

અરવિંદ જીવાભાઇ શાળામાં આપત્તિ કાળ સમય સલામતી અંગે માર્ગદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણખાતે અરવિંદ જીવાભાઇ પ્રાથમિક શાળા દ્વારા શાળા સલામતી કાર્યક્રમ યોજાયો.આપત્તિ વ્યવસ્થાપનની વિવિધ પ્રેક્ટિકલ સહિતની સમજ આપવામાં આવી હતી. શાળાના સ્કાઉટ માસ્તર રણછોડભાઇ પટેલે સરળ શૈલીથી સમજાવટ કેમ્પસના એકિઝકયુટિવ ડાયરેકટર ર્ડા.જે.એચ.પંચોલી અને આચાર્ય સંજયભાઇ પંચોલી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...