તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સ્વામી પરિવારના કુળદેવી સમોળા માતાનો પાટોત્સવ ઉજવાશે

સ્વામી પરિવારના કુળદેવી સમોળા માતાનો પાટોત્સવ ઉજવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણનાસ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોળા માતાનો 30મી જુલાઇના રોજ ઉજવનાર પાટોત્સવ પર્વ ને લઇ પરીવાર ના સભ્યોની બેઠક નરસિંહજી ભગવાનના મંદીર ખાતે યોજવામાં આવી હતી. બેઠકમાં માતાજીની પાલખી યાત્રા અને પદ્મનાથ મંદીર ખાતે યોજાનાર હવનના યજમાનપદની ઉછામણી કરાઇ હતી. ઉજવણીને સફળ બનાવવા પ્રમુખ તરીકે યશપાલ મનસુખભાઇ સ્વામી, ઉપપ્રમુખ કલ્પેશભાઇ સ્વામી,વિજયભાઇ સ્વામી,મંત્રી દિલીપભાઇ સ્વામી, સહમંત્રી મહેશભાઇ સ્વામી, ખજાનચી સલાહકાર કારોબારી સભ્યોની સર્વાનુમતે વરણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...