તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • રાણીસરમાંથી દેશી હાથ બનાવટની બંદુક સાથે શખ્સ ઝડપાયો

રાણીસરમાંથી દેશી હાથ બનાવટની બંદુક સાથે શખ્સ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | સાંતલપુરતાલુકાનારાણીસર ગામે દેશી હાથ બનાવટની બંદુક હોવાની બાતમી વારાહી પોલીસ મળી હતી. જેના આધારે પોલીસે બુધવારે બપોરે સુમારે શખ્સ સુમારભાઇ મોડ તારમામંદ સિંધી ભટ્ટી રહે. રાણીસર પાસેથી વગર પાસ પરવાનાની દેશી હાથ બનાવટની બંદુક નં- 1 કિ.રૂ.5હજાર ની રાખી પકડાઇ ગયો હતો જે બાબે સદરી બંદુક સબંધે પુછતા સદરી બંદુક શખ્સ દરિયાભાઇ મુસાભાઇ સિંધી ભટ્ટી રહે.રાણીસર પાસેથી રૂ.5હજાર માં વેચાણે રાખી પકડાઇ ગયો હતો. જેની સામે વારાહિ પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...