તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |પાટણ શહેરની રેલ્વે સ્ટેશન નજીક મંગળવારે ભૌમીકભાઇ મયુરભાઇ મોદી

પાટણ |પાટણ શહેરની રેલ્વે સ્ટેશન નજીક મંગળવારે ભૌમીકભાઇ મયુરભાઇ મોદી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |પાટણ શહેરની રેલ્વે સ્ટેશન નજીક મંગળવારે ભૌમીકભાઇ મયુરભાઇ મોદી રહે. પાટણ તેમનું મોટર સાયકલ જીજે 24 પી 6914 કિ.રૂ.35 હજાર નું તેમની દુકાન બાજુમાં પાર્ક કરેલું હતું. જે કોઇ અજાણ્યા ચોર શખ્સે ચોરી લઇ ગયો હોવાથી ફરીયાદ પાટણ બી ડીવિજન પોલીસ મથકે નોંધાવી હતી.

પાટણમાં દુકાન બાજુ પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી

અન્ય સમાચારો પણ છે...