• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાટણનગર પાલિકાના મુસ્લિમ મહિલા કોર્પોરેટર મુમતાઝબાનુના નિવાસ સ્થાને

પાટણ | પાટણનગર પાલિકાના મુસ્લિમ મહિલા કોર્પોરેટર મુમતાઝબાનુના નિવાસ સ્થાને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણનગર પાલિકાના મુસ્લિમ મહિલા કોર્પોરેટર મુમતાઝબાનુના નિવાસ સ્થાને ઇદના પવિત્ર દિને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલેશ ઠક્કર, પૂર્વ પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલ પાલિકા સંકલન સમિતિના ચેરમેન રણજીતસિંહ ઠાકોર, કોર્પોરેટર અતુલ પટેલ, ધેમરભાઇ દેસાઇ, ચેતનાબેન પ્રજાપતિ, હંસાબેન પરમાર, રાકેશ પટેલ, જસુભાઇ ઠક્કર સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. તસવીર-સુનિલપટેલ

અન્ય સમાચારો પણ છે...