• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | મુસ્લિમોના પવિત્ર પર્વ ઇદુલ ફિગના પ્રસંગને અનુલક્ષી પાટણ

પાટણ | મુસ્લિમોના પવિત્ર પર્વ ઇદુલ ફિગના પ્રસંગને અનુલક્ષી પાટણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | મુસ્લિમોના પવિત્ર પર્વ ઇદુલ ફિગના પ્રસંગને અનુલક્ષી પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ, ઉપપ્રમુખ અને મુસ્લિમ અગ્રણી હુસેનમીયા સૈયદ દ્વારા તા. 28મી જુનને બુધવારના રોજ શહેરની કેશવવાડી, બુકડીચોક ખાતે ઇદમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.ઇદ મિલનઆ કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાનજીભાઇ દેસાઇ, શહેર પ્રમુખ લાલેશ ઠક્કર સહિત પાલિકાના નગરસેવકે, કોંગ્રેસી આગેવાનો, કાર્યકરો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો ખાસ ઉપસ્થિત રહી ઇદની મુબારક બાદી પાઠવશે ઇદ મિલનના પર્વને યાદગાર બનાવવા હસૈનમીયા સૈયદ સહિત મુસ્લિમ યુવાનો દ્વારા સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...