તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાટણનીગુંગડી પાર્ટી સેવા સહકારી મંડળીના સભ્યોની બિનહરીફ વરણી

પાટણ | પાટણનીગુંગડી પાર્ટી સેવા સહકારી મંડળીના સભ્યોની બિનહરીફ વરણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણનીગુંગડી પાર્ટી સેવા સહકારી મંડળીના સભ્યોની બિનહરીફ વરણી કરાઇ છે. જેમાં પટેલ સુરેશ મફતલાલ, પટેલ કનુ જેઠાલાલ,પટેલ હાર્દીક બાબુલાલ, પટેલ જયપ્રકાશ મગનલાલ, પટેલ કમલેશ ચીનુભાઇ, પટેલ શૈલેષ દેવચંદભાઇ, પટેલ સંજય નટવરલાલ, પટેલ પ્રજ્ઞેશ પ્રવિણચંદ્ર, કેતન બાબુલાલ, ચેતનકુમાર ઇશ્વરલાલ અને સુનિલકુમાર રમણલાલનો સમાવેશ થાય છે.

ગુંગડીપાર્ટી સહ. મંડળીના સભ્યોની બિનહરીફ વરણી

અન્ય સમાચારો પણ છે...