તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • રાધનપુરમાં છૂટાછેડા મામલે યુવતીના કાકા પર તલવારથી હુમલો

રાધનપુરમાં છૂટાછેડા મામલે યુવતીના કાકા પર તલવારથી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરગેેબીયાવાસ ઘાંચીવાસમાં રહેતા ઈબ્રાહિમભાઇ રસુલભાઇ ઘાંચીના ભાઇની દીકરીના લગ્ન તાજેતરમાં કરાયા હતા. જેમાં ઘાંચી હારૂનભાઇ મહંમદભાઇએ છૂટાછેડા આપી દેવા કહ્યુ હતું. પણ ઇબ્રાહિમભાઇએ વાત મારા ભાઇને કરવી પડે તેવો જવાબ આપતાં કહેતા હારૂનભાઇ મહંમદભાઇ, ઇરફાનભાઇ હારૂનભાઇ, ફેસલભાઇ હારૂનભાઇ, ઇદ્રીશભાઇ હારૂનભાઇએ ધારિયા અને તલવારથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે રાધનપુર પોલીસ મથકે 4 જણા સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...