તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • ગોચનાદની યુવતીને ભગાડી જવાના કેસમાં ચાર વર્ષથી ફરાર કામલપુરનો યુવક પાટણમાં પકડાયો

ગોચનાદની યુવતીને ભગાડી જવાના કેસમાં ચાર વર્ષથી ફરાર કામલપુરનો યુવક પાટણમાં પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમી | તાલુકાનાગોચનાદ ગામની એક યુવતીને ભગાડી જવાના કેસમાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો રાધનપુર તાલુકાના કામલપુર ગામનો જયંતિજી હમીરજી ઠાકોર પાટણ કોર્ટની બહાર ચા ની લારી પાસે ઉભો છે તેવી પાટણ એલસીબી પોલીસની ટીમને બાતમી મળતા પોલીસે વોચ તપાસ કરીને તે શખ્સને પકડી પાડ્યો હતો અને આગળની તપાસ માટે સમી પોલીસને જાણ કરાઇ છે તેવું એલસીબી પોલીસે જણાવ્યંુ હતું.

અન્ય સમાચારો પણ છે...