તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | હારિજતાલુકાના અડીયામાં ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા

પાટણ | હારિજતાલુકાના અડીયામાં ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | હારિજતાલુકાના અડીયામાં ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે નિદાન કેમ્પ રવિવારે યોજાયો હતો, જેમાં 64 દર્દીઓને નિદાન કરાયું હતું. દૂધ ડેરીમાં યોજાયેલા કેમ્પને ડો. દિનેશભાઇ પાંડોર, દૂધ મંડળીના ચેરમેન બાબુભાઇ પટેલે ખુલ્લો મૂક્યો હતો. પરિષદના પ્રમુખ દિનેશભાઇ પ્રજાપતિ, ડો. નિખિલ ખમાર, હેમંત કાટવાલા, જીતેન્દ્રભાઇ પટેલ, જીતેન્દ્રભાઇ ઓતીયા, હરેશભાઇ પટેલ, નરેન્દ્રભાઇ પ્રજાપતિ, દિલીપભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, કેયુર જાની અને ભાર્ગવભાઇ જોષી હાજર રહ્યા હતા.

અડિયામાં ડાયાબિટીસ નિદાન સારવાર કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...