તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંડેરમાં પરિણીતાને પતિ દ્વારા મારઝૂડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણતાલુકાના સંડેર ગામે રહેતી રાવળ દયાબેન ઉમેશભાઇને તેમના પતિ ઉમેશભાઇ, સસરા ચંદુભાઇ તેમજ સાસુ ખોટા શક વહેમ રાખી ગાળો બોલીને પતિને ચડામણી કરી મારઝુડ કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ત્રણેય શખસો સામે બાલિસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેની પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો