તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ શહેરની સંસ્થા માનો પરિવાર દ્વારા મંગળવારે રાત્રે રમૂજી પારિવારિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ શહેરની સંસ્થા માનો પરિવાર દ્વારા મંગળવારે રાત્રે રમૂજી પારિવારિક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરની સંસ્થા માનો પરિવાર દ્વારા મંગળવારે રાત્રે રમૂજી પારિવારિક નાટક મારી વાઇફ મેરી ડોટકોમ અત્રેના રંગભવનમાં પ્રસ્તુત કરાયું હતું. જેને પરિવારના સભ્યો અને મહાનુભાવોએ મનભરીને માણ્યું હતું. નામાંકીત કલાકાર સંજય ગોરડીયા અને તેમના કલાકાર વૃંદે લાજવાબ અભિનયથી દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા. જેમાં પતિ અને પત્નીના સંબંધોને લઇને કલાકારોએ ભારે રોમાંચ કરાવ્યો હતો. પ્રસંગે સંસ્થાના પ્રમુખ કે.સી.પટેલ, કન્વીનરો દર્શક ત્રિવેદી, કમલેશ સ્વામી, અશોકભાઇ વ્યાસ અને જયેશ પટેલ હાજર રહયા હતા. અમદાવાદથી મનોજભાઇ ચૌધરી ખાસ ઉપસ્થિત રહયા હતા.

પાટણ શહેરમાં ‘મારી વાઇફ મેરી ડોટકોમ’ રમૂજી નાટકે રંગ જમાવ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો