તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • દલિત યુવાનો પર થયેલા અમાનુષી અત્યાચારને પગલે રોષે ભરાયેલા દલિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત યુવાનો પર થયેલા અમાનુષી અત્યાચારને પગલે રોષે ભરાયેલા દલિત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દલિત યુવાનો પર થયેલા અમાનુષી અત્યાચારને પગલે રોષે ભરાયેલા દલિત સમાજે તેમનો ગુસ્સો ચક્કાજામ કરીને દર્શાવ્યો હતો. પાટણના સિદ્ધપુર હાઇવે ચાર રસ્તા પર ટોળાઅે ટાયર સળગાવી વાહનો રોકતાં લાંબી કતારો જામી હતી. તસવીર- સુનિલ પટેલ

દલિતો દ્વારા બુધવારે અપાયેલા બંધના એલાન દરમિયાન તોફાની ટોળાએ પાટણના સિટીપોઇન્ટ થિયેટરને નિશાન બનાવ્યું હતું અને પ્રવેશદ્વાર સહિતના કાચ ઉપર કચરાના ડ્રમ ફેંકી અને પથ્થરમારો કરી ફોડયા હતા.

દલિતોનો અાક્રોશ | પાટણના સિટીપોઇન્ટ થિયેટરમાં કાચ ફોડ્યા, તો સિદ્ધપુર ચોકડી પર ચક્કાજામ સર્જ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો