તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ |પાટણ ખાતે જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા 50 મીટર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ |પાટણ ખાતે જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા 50 મીટર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |પાટણ ખાતે જિલ્લા રમત ગમત વિભાગ દ્વારા 50 મીટર ફ્રી સ્ટાઇલ સ્વીમિંગ સ્પર્ધામાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઇ સંચાલિત અરવિંદ જીવાભાઇ પ્રાથમિક શાળાની ધો-8 ની વિદ્યાર્થીની પટેલ દેવાંગી ભરતભાઇએ અંદર-14 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું તેમજ માતા પિતાનું ગૌરવ વધારેલ છે તે બદલ શાળાના આચાર્ય સંજયભાઇ પંચોલી અને સ્ટાફ તેની સિદ્વિને બિરદાવી હતી.

પાટણના છાત્રે અરવિંદ જીવાભાઇ પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો