તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરમાં સીએમના પોસ્ટર ફાડ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચલ ભઇ, જલ્દી ઘેર પહોંચી જઇએ

કડીમાં ટોળાએ મુસાફરો ભરલી બસને નિશાન બનાવી પથ્થરમારો કરી કાચ તોડી નાંખ્યા હતા.

દલિત સમાજ દ્વારા અપાયેલા બંધની અસર પાટણમાં જોવા મળી હતી. સિટી પોઇન્ટ કોમ્પલેક્ષના તમામ વેપારીઅો બંધમાં જોડાયા હતા.

પાલનપુરમાં દલિત સમાજ દ્વારા દુકાનો બંધ કરાવાઇ હતી. જે દરમિયાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પોસ્ટર ફાડવામાં આવતાં ઉત્તેજના પ્રસરી હતી.

દલિત સમાજના આગેવાનોની સાથે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ પાટણના બગવાડા ખાતેથી વિશાળ રેલી કાઢી હતી અને દલિતોને ન્યાય આપો, ન્યાય આપોના ઉગ્ર સૂત્રોચ્ચાર કરતાં કલેકટર કચેરી પહોંચી હતી અને આવેદનપત્ર આપ્યું હતુ.

પાટણમાં શાળાએથી છૂટ્યા પછી બહેને જાણે પોતાના ભાઇને હેમખેમ ઘરે પહોંચાડવાની જવાબદારી સ્વેચ્છાએ ઉપાડી હોય એમ ઉચાટભર્યા માહોલ વચ્ચે તેને દોરી જતી હતી. તસવીર- સુનિલ પટેલ

ઉત્તર ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ, દલિતોએ અમાનુષી અત્યાચાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો, રેલીઅો કાઢી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો