તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ,ચાણસ્મા બંધ | અન્યત્ર બંધની કોઇ અસર નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ,ચાણસ્મા બંધ | અન્યત્ર બંધની કોઇ અસર નહીં

જિલ્લામાંપાટણ અને ચાણસ્મા સિવાય અન્ય શહેર કે તાલુકામાં બંધની કોઇ અસર જોવા મળી નહોતી. બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા.ડીવાયએસપી એલ.જે.સોલંકીએ જણાવ્યુંં કે, બંધના એલાનને પગલે જિલ્લામાં હાલ શાંતિનો માહોલ છે અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો