• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • રૂની ગામે સ્વામિ. સંસ્થાનો છાત્રોનો શુભેચ્છા સમારોહ

રૂની ગામે સ્વામિ. સંસ્થાનો છાત્રોનો શુભેચ્છા સમારોહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણ તાલુકાના રૂની ગામે આવેલ સ્વામિનારાયણ એસએમવીએસ સંસ્થા દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને આગામી પરિક્ષામાં ઉચ્ચ સફળતા માટેની પ્રેરણા આપી હતી. પ.પૂ.બાપજી અને પ.પૂ.સ્વામીશ્રીએ આશીર્વચન પાઠવ્યાં હતા. પુ. પૂર્ણસ્વરૂપદાસજી અને સાધુ સત્સંગ સ્વરૂપદાસના હસ્તે આશીર્વાદ પત્ર અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...