સ્વામિ નારાયણ મંદિરમાં મહિલા દિનની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણનાટેલીફોન એક્ષેચેન્જ રોડ ઉપર આવેલ ત્રિભોવન પાર્ક ખાતેના બીએપીએસ સ્વામી નારાયણ મંદીર પરીસરમાં રોજ અક્ષર દેરી ગુણાતીત કેરી વિષય ઉપર મહિલા મંડળ ધ્વારા સુંદર કાર્યક્રમ સાથે મહિલા દિનની ઉજવણી કરી હતી. જેમા પાટણ જિલ્લાની ધિણોજ, મોટીદાઉ, ચાણસ્મા , જગુદણ, બાસ્પા, ટુંવડ, માત્રોટા, પાટણ સહિતના ગામોમાંથી 350 જેટલી બહેનો ઉપસ્થિત રહી હતી. સ્વામીનારાયણ મંદિર પાટણના હરિભક્તોમાં બાબુભાઇ પ્રજાપતિ, રમેશભાઇ મિસ્ત્રી, સાગરભાઇ, હિતેશભાઇ સહિત જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...