• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | ઉચ્ચતરમાધ્યમિક બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે ગુરૂવારે પણ પાટણમાં

પાટણ | ઉચ્ચતરમાધ્યમિક બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે ગુરૂવારે પણ પાટણમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | ઉચ્ચતરમાધ્યમિક બોર્ડની પરીક્ષાના છેલ્લા દિવસે ગુરૂવારે પણ પાટણમાં એક વીધાર્થી કાપલી સાથે પકડાઇ ગયો હતો જેની સામે કોપી કેસ કરાયો હતો.ધોરણ 12 સામાન્ય પ્રવાહના સમાજશાસ્ત્રના પેપરમાં પાટણની નૂતન વિધાલયમાંથી ગુરૂકુલ વિધાલયનો એક પરીક્ષાર્થી કાપલી સાથે પકડાયો હતો. જિલ્લામાં કુલ 5712 પૈકી 5448 છાત્રોઅે પરીક્ષા આપી હતી.264 છાત્રો ગેરહાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...