• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • રાધનપુર | રાધનપુર તાલુકાના સરદારપુરા, સિમાડ, ધરવડી, નાનાપુરા સહિત પાટણ

રાધનપુર | રાધનપુર તાલુકાના સરદારપુરા, સિમાડ, ધરવડી, નાનાપુરા સહિત પાટણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર | રાધનપુર તાલુકાના સરદારપુરા, સિમાડ, ધરવડી, નાનાપુરા સહિત પાટણ અને બનાસકાંઠા જિલ્લાના રૂની, રાણકપુરા, ખેંગારપુર, ઉણ, અધગામ, ભાવનગર, રામનગર, જશવંતપુરા, રૂગનાથપુરા, ખાખલ સહિતના ગામોમાં છેલ્લા 15 દિવસથી હેલ્પ એજ ઇન્ડિયા દ્વારા મોબાઇલ હેલ્થ યુનિટવાન દ્વારા સતત સેવા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 1200 થી વધુ લોકોને આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...