તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • શંખેશ્વર | ઉ.ગુ.યુનિ.પાટણઅને એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વરની 7

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શંખેશ્વર | ઉ.ગુ.યુનિ.પાટણઅને એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વરની 7

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શંખેશ્વર | ઉ.ગુ.યુનિ.પાટણઅને એન.એમ.શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ શંખેશ્વરની 7 દિવસીય એનએસએસ શિબિરનું લોટેશ્વર ખાતે શુક્રવારે સંત શિવાનંદજી બાપુ, કોલેજના સંચાલક નવિનભાઇ ભોજક, આચાર્ય ડો.રાજેશ ત્રિવેદી, સરપંચ તથા તાલુકા સદસ્યોની ઉપસ્થિતિમાં ઉદ્ધઘાટન કરાયું હતું. વિદ્યાર્થિનીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. પ્રોગ્રામ ઓફિસર હિતેશદાન ગઢવી અને ડો.રાજેશ રબારીએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રા. ડો. રણછોડભાઇ રબારીએ કર્યુ હતું.

શંખેશ્વર કોલેજની NSS શિબિર લોટેશ્વરમાં યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો