તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામ તો અમે પણ કરીએ છીએ, સરખું વેતન આપો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ જિલ્લાના સરકારી વિભાગોમાં 11 માસના કરાર આધારિત ફરજ બજાવતા 280 કર્મચારીઓ દ્વારા સમાન નોકરી સમાન વેતનના મુદ્દે પાટણ ખાતે કલેકટર કચેરીની બહાર મંગળવારે સામુહિક ધરણાં કરવામાં અાવ્યા હતા. પરંતુ પોલીસે ધરણાંની મંજૂરી ના હોવાના કારણે રેલી કાઢી પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું.-સુનિલ પટેલ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો