તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પ્રવાસન વિભાગ પાટણના છીંડીયા દરવાજા અને કોટનું રિનોવેશન કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસન વિભાગ પાટણના છીંડીયા દરવાજા અને કોટનું રિનોવેશન કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોર્પોરેશને જાહેરખબર બહાર પાડી ભાવો મંગાવતા કામ અમદાવાદના સોમપુરા મારબલ ઇન્ડ્રસ્ટ્રીજને રૂ.31157952 ના નીચા ભાવથી કામ સોપ્યુ હોવાની લેખિતમાં જાણ નગરપાલીકાને મંગળવારના રોજ કરી હોવાનું પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલે જણાવ્યુ હતું.

શહેરના ફરતે આવેલ પુરાતન દરવાજાઓ અને કોટ જર્જરીત બનતા અનેક રજુઆતો નગરજનો તેમજ પાટણ નગરપાલિકા ધ્વારા પુરાતન ખાતાને કરાઇ હતી. છીડીંયા દરવાજા અને કોટ વિસ્તાર પાલિકાની હદમાં આવતો હોય બાબતની જાણ કરતો પત્ર મંગળવારના રોજ પાલિકાને ગુજરાત ટુરીઝમ વિભાગ દ્વારા કામ મંજૂર કર્યાનું જણાવ્યુ હતું.

હેરિટેજ શહેરની અોળખ સમાન છીંડિયા દરવાજો. તસવીર-સુનિલપટેલ

રૂ.3.11 કરોડના ખર્ચે અમદાવાદની એજન્સીને કામ સોંપાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો