તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • સોનલપાર્ક સોસાયટીમાં 8 દી\'થી દૂષિત પાણી આવે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનલપાર્ક સોસાયટીમાં 8 દી\'થી દૂષિત પાણી આવે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનલપાર્ક સોસાયટીમાં છેલ્લા 8 દિવસથી પાણીની પાઇપલાઇન લીકેઝ બનતા તેમાં ભૂગર્ભનું ગંદુ પાણી ભળતા વિસ્તારમાં દુર્ગધ યુકત પાણી આવતું હોવાની સોસાયટીના રહિશો દ્વારા પાલિકાતંત્રને અનેક રજૂઆતો કરવા છતા તંત્ર દ્વારા લીકેજ પાણીની લાઇનનું સમારકામ આજદિન સુધી હાથ ધરવામાં આવેલ નથી. જેના કારણે રહિશોમાં રોગચાળો ફેલાવાની ભીતી સેવાઇ રહી છે. વિસ્તારના લોકો દ્વારા પાલિકાના ચુંટાયેલા સદસ્યોને પણ રજુઆત કરાઇ હોવા છતા તેમની સમસ્યાનું નિરાકરણ આવતુ હોવાની હૈયાવરાળ કાંતિભાઇ ગોવિંદભાઇ સોનીએ વ્યકત કરી હતી.

રહિશો દ્વારા પાલિકામાં અનેક રજૂઆતો છતાં લીકેજ પાઇપલાઇનનું રિપેરિંગ કામ થતું નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો