તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • સફળ નિકાસકાર બનવા યુનિ.માં માર્ગદર્શન સેમિનાર યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફળ નિકાસકાર બનવા યુનિ.માં માર્ગદર્શન સેમિનાર યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેમિનારમાં ઉપસ્થિત રહેલા ડેપ્યુટી ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ અમદાવાદના અભિમન્યુ શર્મા, ફેડરેશન ઓફ ઇન્ડીયન ઓર્ગેનાઇઝેશન હેડ અમદાવાદના જયપ્રકાશ ગોયલ તેમજ એકસ્પોર્ટ કન્ટલટન્ટ એકસ્પોર્ટ ફેકલ્ટી મુંબઇના મિહિર શાહે મેનેજમેન્ટને લગતા પ્રશ્નો, એકસપોર્ટને લગતી જાણકારી અને એકસ્પોર્ટ ઇમ્પોર્ટ કોડ, એકસાઇઝ રજીસ્ટ્રેશન, સેલ્સટેક્ષ ઇન્ટર નેશનલ ટ્રેડ, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, એકસ્પોર્ટ રજીસ્ટ્રેશન, કસ્ટમર ડ્યુટી સહિતની જાણકારી પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને આપી હતી. સેમિનારમાં પાટણ અને મહેસાણા જિલ્લાના એકસ્પોર્ટરો સહિત એમબીએ વિભાગના ડો.નિશિથ ભટ્ટ, કે.કે.પટેલ, જયોત્સનાબેન ગાંધી, ગોવિંદભાઇ સોની, શ્રુતિ ભટ્ટ, નિરાલી પટેલ, નિમેષ ભોજક, કિંજલ જાની સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારની આભારવિધિ કે.કે.પટેલે કરી હતી.

પાટણ-મહેસાણાના એકસ્પોર્ટરો અને એમબીએના છાત્રો જોડાયા

એમબીએ ભવનમાં નિર્માણબંધુ યોજના અંતર્ગત સેમિનાર યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો