તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • કનસડા દરવાજાથી રાજમહેલ રોડ સુધી એલઇડી લાઇટો લગાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કનસડા દરવાજાથી રાજમહેલ રોડ સુધી એલઇડી લાઇટો લગાવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણશહેરના કનસડા દરવાજાથી રાજમહેલ રોડ સુધીના મુખ્યમાર્ગો ઉપર વર્ષો જુની ફિટ કરાયેલી સ્ટ્રીટ લાઇટો દુર કરી એલઇડી લાઇટો ફિટ કરવાની કામગીરી મંગળવારથી પાલિકા દ્વારા હાથ ધરાઇ છે.

પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલે જણાવ્યુ કે શહેરના કનસડા દરવાજાથી રાજમહેલ રોડ સુધીના મુખ્યમાર્ગો ઉપર વર્ષો પૂર્વ લગાવેલી સ્ટ્રીટલાઇટોને કારણે ઇલેકટ્રીક બીલ વધુ આવતુ હોય જેને લઇ પાલિકાતંત્ર ધ્વારા 14 ના નાણાપંચની રૂ.17 લાખની ગ્રાન્ટમાંથી એલઇડી લાઇટો ફિટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેના કારણે વીજ બિલમાં ઘણો ફાયદો થશે અને એલઇડીના પ્રકાશથી શહેર ઝગમગી ઉઠશે.

પાલિકાએ 14મા નાણાંપંચની 17 લાખ ગ્રાન્ટ ફાળવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો