તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં વધુ 2 પરીક્ષાર્થી કોપી કરતાં પકડાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણજિલ્લામાં બોર્ડની પરીક્ષામાં સતત છઠ્ઠા દિવસે પણ 2 કોપી કેસ બન્યા હતા. પાટણની એમ.એન.માં કોપી કરતાં 2 પરીક્ષાર્થી ઝડપાયા હતા.

ધોરણ 12 વાણિજય વ્યવસ્થા અને સંચાલનના પેપરમાં પાટણની એમ.એન.હાઈસ્કૂલના બ્લોક નંબર 8માંથી રાધનપુર અંજુમન માધ્યમિક શાળાનો એક વિદ્યાર્થી માઇક્રો ઝેરોક્ષથી કોપી સાથે પકડાયો હતો. જયારે આજ સ્કૂલમાં બ્લોક નંબર 2માંથી રાધનપુર વિનય મંદિર સ્કૂલનો એક પરીક્ષાર્થી પુસ્તકની કાપલી સાથે પકડાયો હતો. પ્રશ્નપત્રમાં માળખા અનુરૂપ પ્રશ્નો પૂછાયા હતા આડાઅવળા પ્રશ્નો પૂછાતાં છાત્રો મૂઝાયા હતા. કુલ 2472 માંથી 2429 છાત્રોએ પરીક્ષા આવી હતી. જયારે 43 ગેરહાજર રહ્યા હતા. જયારે સામાજિક વિજ્ઞાનનું પેપરમાં કુલ 144 માંથી 139 છાત્રોએ પરીક્ષા આપી હતી. જયારે પાંચ ગેરહાજર રહ્યા હતા.

ધો.12 વાણિજ્ય વ્યવસ્થામાં માળખા પ્રમાણે પૂછાતાં છાત્રો મૂંઝાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો