તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • યુનિ.માં 1.86 કરોડનો ભ્રષ્ટાચાર, 2 ઇજનેરો સસ્પેન્ડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.માં 1.86 કરોડનો ભ્રષ્ટાચાર, 2 ઇજનેરો સસ્પેન્ડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ| શહેરનાતિરૂપતિ માર્કેટમાં આદિત્ય પાર્લર ચલાવતો ઝાલા ગીરીશજી ઉર્ફે ટીનાજી વિદેશી દારૂનો જથ્થો રાખતો હોવાની પાટણ એલસીબી શાખાને બાતમી મળી હતી. જેના આધારે એલસીબી શાખાના કર્મચારીઓએ સોમવારે રોજ 11 કલાક અરસામાં રેડ કરી હતી. જેમાં પાર્લરમાં ઈંગ્લિશ દારૂનો જથ્થો અને બિયર ટીન મળી કુલ પેટી નં.5 બોટલ નંગ 168 કુલ કિમત રૂ.28,800ના મુદ્દામાલ સાથે ઝાલા ગીરીશજી ઉર્ફે ટીનાજી કાન્તીજીને ઝડપી પાડ્યો હતો.

પાટણના તિરૂપતિ માર્કેટમાં પાર્લરમાંથી વિદેશીદારૂ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો