• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સરસ્વતી મા.વિદ્યાલયની છાત્રાઓ ટેકવેન્ડોમાં ઝળકી

સરસ્વતી મા.વિદ્યાલયની છાત્રાઓ ટેકવેન્ડોમાં ઝળકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણ જિલ્લા ટેકવેન્ડો ચેમ્પિયનશીપ સ્પર્ધા શાંતિ-નિકેતન સ્કૂલમાં યોજાઇ હતી. જેમાં સરસ્વતી તાલુકાના માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થી મોદી હેપી હિમાંશુભાઇ ગોલ્ડ મેડલ, દરજી ક્રિમા શૈલેષભાઇ સિલ્વર મેડલ અને પ્રજાપતિ નિરાલી સુરેશભાઇ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. આ વિદ્યાર્થીનીઓના કોચ તરીકે સચિનભાઇ રાવળ અને ચિરાગભાઇ મોદીને શાળા પરીવાર બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...