• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • બાલીસણા હાઇસ્કૂલની ટીમો ટેબલ ટેનીસમાં વિજેતા

બાલીસણા હાઇસ્કૂલની ટીમો ટેબલ ટેનીસમાં વિજેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : પાટણ જીલ્લા કક્ષાની શાળાકીય ટેબલ ટેનિસ સ્પર્ધા અંડર 19 હાલમાં શેઠ સી.વી. વિધાલય બાલીસણા ખાતે રમાઇ હતી. જેમાં યજમાન શાળાના રમતવીરો વિજેતા થયા હતા. ભાઇઓની ટીમમાં રીધમ પટેલ, ધર્મિલ પટેલ, વિધેજ પટેલ, ઋષિ પટેલ જ્યારે બહેનોમાં પૂજા રાજપૂત, ગ્રેસી પરીખ, યાત્રી પટેલ અને બંસી પટેલની ટીમો વિજેતા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...