પાટણ સીટી પોઇન્ટના ભોંયરામાં બાઇકની ઉઠાંતરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાંસૃષ્ટી હોમ્સમાં રહેતા અને કટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા નવીનભાઇ સોમાભાઇ નાયીએ તેમનું બાઇક જીજે 24 જે 3792 કિ.રૂ. 30000 ના તા. 30 જુલાઇ રોજ શહેરના સીટીપોઈન્ટના ભોંયરામાં પાર્ક કરેલ હતું. જે કોઇ અજાણ્યા બાઇક ચોર ઉઠાવી ગયો હતો. બનાવની જાણ નાયી નવિનભાઇ ને થતાં તેંઓએ અજાણ્યા બાઇક ચોર શખ્સો વિરૂધ્ધમાં બી ડીવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...