• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાટણ શહેરમાં બે દિવસથી વિરામ લીધા બાદ નિચાણવાળા

પાટણ | પાટણ શહેરમાં બે દિવસથી વિરામ લીધા બાદ નિચાણવાળા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણ શહેરમાં બે દિવસથી વિરામ લીધા બાદ નિચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરતાં ઠેરઠેર ગંદકી કાદવ કીચડ સર્જાતાં પાલિકા દ્વારા 20 ટીમો બનાવીને સફાઇ કામગીરી હાથ ધરાઇ છે. શનિવારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં બીએમ હાઇસ્કૂલથી કોર્ટ બીલ્ડીંગ, ટેલીફોન એક્ષચેન્જ વિસ્તારની પદ્મપાર્ક, કર્મભૂમિ, મીનળપાર્ક સોસાયટી, મોતીસા દરવાજા પાસેના માર્ગો પર ખડકાયેલી ગંદકી કાદવ કીચડ ટ્રેકટરમાં નાખીને તે સ્થળે દવા છંટકાવ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...