તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઉટ સોર્સીંગના કર્મીઓનું આવેદન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તા.પંની સામાન્ય સભામાં 7.43 કરોડની પુરાંતવાળુ બજેટ મંજુર

પાટણ | સમગ્રગુજરાતમાં 11 માસના કરાર આધારિત આઉટ સોર્સીગથી સરકારી વિભાગોમાં કામ કરતા અને ફલેગશીપ કાર્યક્રમોમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ અંગે એક આવેદનપત્ર જિલ્લા વિકાસ અધીકારીને આપ્યુ હતું .

પાટણ ખાતે પણ જિલ્લા ગ્રામ વિકાસ, આરોગ્ય વિભાગ ,આઇસીડીએસ, આયોજન ભવન, વોટરશેડ, સહિતના સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ સમાનકામ ,સમાન વેતન અને સમાન નોકરીની સુરક્ષા સહીત વિવિધ માંગણીઓ રજુ કરી જો તે સંતોષવામાં નહિ આવે તો આગામી દિવસોમાં હડતાળ કરવાની ચિમકી આપી હતી. કાર્યક્રમમાં પાટણ ડીઆરડીના કર્મચારી સંકેતભાઇ જોષી, પ્રવિણભાઇ ઠાકોર, વહિદાબેન કાઝી, દિલીપ ચૌહાણ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો