તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ | પાટણનજીક આવેલ પાયોનિયર સેકન્ડરી સ્કુલ એસએસસીના વિદ્યાર્થીઓ શુભેચ્છા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | પાટણનજીક આવેલ પાયોનિયર સેકન્ડરી સ્કુલ એસએસસીના વિદ્યાર્થીઓ શુભેચ્છા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ | પાટણનજીક આવેલ પાયોનિયર સેકન્ડરી સ્કુલ એસએસસીના વિદ્યાર્થીઓ શુભેચ્છા સમારંભ તાજેતરમાં યોજાયો હતો. જેમાં મહેમાનો ડો.ભારતીબેન પટેલ, પ્રીન્સીપાલ અશોકભાઇ, કેમ્પસ ડાયરેકટર અરવિંદસિંહ સહિત ઉપસ્થિત રહ્યા હતા તેમાં ધો- 10 ના વિદ્યાર્થી હેત પટેલ, રાહુલ ઠાકોરે તેમના અનુભવો વર્ણવ્યા હતા.આ પ્રસંગે નરસિંહભાઇ, હિતેન્દ્રભાઇ હાજર રહ્યા હતા. અંતમાં વિજયતિલક કરીને મોં મીઠુ કરાવી શિક્ષક રાકેશભાઇ આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો