તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાટણમાંપુરવઠાશાખા દ્વારા વિશ્વ ગ્રાહક દિન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | પાટણમાંપુરવઠાશાખા દ્વારા વિશ્વ ગ્રાહક દિન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણમાંપુરવઠાશાખા દ્વારા વિશ્વ ગ્રાહક દિન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ડીઝીટલ યુગમાં ગ્રાહકના અધિકારોની થીમ મુજબ સરવા ગામે શારદા વિદ્યાલયના વિદ્યાર્થીઓની રેલી યોજાઇ હતી જેને તોલ માપ ઈન્સ્પેકટર જે.કે.ઠાકોરે પ્રસ્થાન કરાવ્યું હતું. અા પ્રસંગે આસી તોલમાપ ઇન્સપેકટર એન.વી.ઠાકોર, પાટણ જિલ્લા ગ્રાહક સુરક્ષા સંશોધન કેન્દ્રના ભીખુસિંહ દરબાર, શાળાના આચાર્ય પટેલ બીપીનભાઇ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો