તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણ | શિક્ષણબોર્ડની પરીક્ષાઓ શરૂ થતાં બી.ડી. સાર્વજનિક પરીવાર અને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | શિક્ષણબોર્ડની પરીક્ષાઓ શરૂ થતાં બી.ડી. સાર્વજનિક પરીવાર અને

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણ | શિક્ષણબોર્ડની પરીક્ષાઓ શરૂ થતાં બી.ડી. સાર્વજનિક પરીવાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થી એસો. દ્વારા બાળકોને ગુલાબ ફુલ આપી મોં મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે શાળાના આચાર્ય ડો. બી.આર.દેસાઇએ આચાર્ય પદે પાંચ વર્ષ પૂર્ણ કરતાંપાટણ જૈન મંડળ,ભૂતપૂર્વ વિદ્યાર્થી એસો. દ્વારા પુષ્પગુચ્છ અને મોં મીઠુ કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો