તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • SBI ચાણસ્મા શાખા દ્વારા કેશલેશ બેેંકીગ સર્વિસ અવરનેશ પ્રોગ્રામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SBI ચાણસ્મા શાખા દ્વારા કેશલેશ બેેંકીગ સર્વિસ અવરનેશ પ્રોગ્રામ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્ટેટબેંક ઓફ ઇન્ડીયાની ચાણસ્મા શાખા પ્રેરીત જાયન્ટ્સ ગ્રુપ ઓફ ચાણસ્મા યંગ જાયન્ટ્સ ચાણસ્મા આયોજીત કેશલેશ બેંકીંગ સર્વિસ અવરનેશ પ્રોગ્રામ અને ગ્રાહક મિલન સમારોહ યોજાયો હતો જેમાં પ્રોગ્રામમાં કેશલેશ બેંકીગ અંતર્ગત નેટબેંકીંગ, મોબાઇલ બેંકીંગ, સ્વાઇપ મશીનની વિસ્તૃત માહિતી બેંક ઓફીસર જીગરભાઇ પટેલે અને બેંકની ડીપોઝીટ તથા લોન અંગે વિસ્તૃત માહિતી બેંક ઓફીસર જગદીશભાઇ ડાભીએ આપી હતી.જેના અંતર્ગત ગ્રાહકોના અનુભવ અને અપેક્ષાઓને લગતી ગ્રાહાકોના પ્રશ્નોના જવાબ મેનેજર દિલીપભાઇ સુતરીયા આપેલ માહિતીથી સૌ ગ્રાહકો પ્રભાવિત થયા હતા. પ્રોગામમાં સૌ મહાનુભાવો વેપારીઓ અને ગ્રામજનો જાયન્ટ્સના પ્રમુખ બિપીનભાઇ પટેલ, એરીયા ચીફ ઇશ્વરભાઇ પટેલ ,વીધી પ્રોજેક્ટ ઓફીસર બેચરભાઇ પટેલ ,મંત્રી ચંદુભાઇ પટેલ સહિતના હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો