તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં સ્ટુડન્ટ એક્સચેન્જ પોગ્રામ યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પી.કે.કોટાવાલાઆર્ટસ કોલેજ પાટણ તેમજ ભાવનગર કોલેજના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓનો શુક્રવારના રોજ એક દિવસીય સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ યોજાયો હતો જેમાં એક બીજાના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મેળવી હતી.

પ્રસંગે ભાવનગરના વિદ્યાર્થીઓએ તેમના નગરની કલા સંસ્કૃતિનો પરીચય આપ્યો હતો. જયારે પાટણ આર્ટસ કોલેજના ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓએ પાટણની વલ્ડ હેરીટેઝમાં સ્થાન પામેલી રાણકીવાવ પાટણના પટોળા અને મશરૂમના વણાટકામ સહિતની વિસ્તૃત જાણકારી આપી હતી.

ભાવનગર કોલેજના ઇતિહાસ વિભાગના ડો.એમ.જે.પરમાર સહિત ઉપસ્થિત છાત્રોને પાટણ કોલેજના આચાર્ય ડો.લલીતભાઇ પટેલ અને કોલેજ પરીવારે આવકાર્યા હતા. પાટણની રાણકીવાવ તેમજ પટોળા નિહાળી અભિભૂત બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો