તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • રેલ્વેની મંજુરી બાદ ભૂગર્ભ ગટરની પુસીંગ કામગીરી પૂર્ણ કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલ્વેની મંજુરી બાદ ભૂગર્ભ ગટરની પુસીંગ કામગીરી પૂર્ણ કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માર્ગઅને મકાન વિભાગની કચેરી પાટણના મદદનીશ ઇજનેર અર્પણ શાહે જણાવ્યુ હતુ કે રેલ્વે ફાટક બહારના વિસ્તારમાં રેલ્વેની મંજુરી બાદ ગુજરાત પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગટર લાઇનની પુસીંગ કામગીરી પૂર્ણ કરાઇ હોવાથી રેલ્વે ફાટકના બહારના વિસ્તારમાં આવેલી કલેક્ટર કચેરી, જુની સરકારી વસાહત, માર્ગ અને મકાન વિભાગની સબ ડીવીઝન �\\\"ફસ, જુના સરકીટ હાઉસ,જ્યુડીશીયલ સ્ટાફ કવાર્ટસ, રેવન્યુ સ્ટાફ કવાર્ટસ, ડીસ્ટ્રીક્ટ જજ બંગ્લોઝ, પ્રાંત અધિકારીનું નિવાસ સ્થાન ,સર્વે ભવન, કલેક્ટર નિવાસ સ્થાન, સહિતની સરકારી કચેરી�\\\", , કવાર્ટસો માં શુક્રવારના રોજથી લેવલીંગ સર્વે કામ હાથ ધરાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો