તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારમાંથી 720 બોટલ દારૂ સાથે શખસ ઝબ્બે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણએલસીબી સ્ટાફ ગુરૂવારે ચાણસ્મા હાઇવે પર પ્રોહીબીશન વોચમાં હતો ત્યારે ઇટોદા રોડ પર એક વર્ના કારમાંરૂ.72000ના વિદેશી દારુની હેરાફેરી કરી રહેલ હાલે મહેસાણા રહેતા એક શખ્સને પકડી લેવાયોહતો જ્યારે એક શખ્સ નાસી છૂટ્યો હતો.

પોલીસની વોચ દરમ્યાન વર્ના કાર જીજે 09 એજી 5678 પસાર જતાં અટકાવી તપાસ કરતાંતેમાંથી 720 બોટલ દારુ મળી આવ્યો હતો. પોલીસે મૂળ રાધનપુરના પોરાણાના વતની અને હાલે મહેસાણા ખાતે રહેતા દીનેશજી રૂઘનાથજી ઠાકોરને પકડી લીધો હતો જ્યારે તેની સાથેનો લાલાભાઇ પરમાર મહેસાણાવાળો નાસી ગયો હતો. શખ્સે દહીસરના નરેશ કાનજી ચોધરીના સહકારથી જથ્થો સાંચોરથી ભરાવ્યો હતો તેવું પોલીસની પુછપરછમાં જણાવ્યું હતું.પોલીસે રૂ.3 લાખની ગાડી પણ કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો