તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • હેમચંદ્રાચાર્ય અને માતૃભાષાનું શિક્ષણ પરીસંવાદ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેમચંદ્રાચાર્ય અને માતૃભાષાનું શિક્ષણ પરીસંવાદ યોજાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પીકે કોટાવાલા આર્ટસ કોલેજ અને ગુજરાતી સાહિત્ય અકાદમી ના સંયુક્ત ઉપક્રમે કોલેજ કેમ્પસ ખાતે શુક્રવારના રોજ હેમચંદ્રાચાર્ય અને માતૃભાષાનું શિક્ષણ અંગે પરિસંવાદનું આયોજન કર્યુ હતું.

પ્રસંગે ડો.હસુ યાજ્ઞિક ધ્વારા હેમચંદ્રાચાર્ય કૃત કાવ્યાનુંશાસન તેમજ ડો.ભદ્રાયુ વચ્છરાજાનીએ માતૃભાષાનું શિક્ષણ વિષય પર પોતાનું સુંદર વ્યકતવ્ય આપ્યુ હતું. તેઓએ કવિ મેઘાણી ,દુલા કાગ, નરસિંહ મહેતા અને ગાંધીજીના જીવન ચરીત્ર વિશે ઉત્તમ ઉદ્દાહરણો પુરા પાડયા હતા. પ્રસંગે કેમ્પસના ડાયરેકટર ડો.જે.એચ.પંચોલી, આર્ટસ કોલેજના આચાર્ય ડો.લલીતભાઇ પટેલ સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો