તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જલારામ મંદીરે જલીયાણ જલધારા પરબનું લોકાર્પણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણનાજલારામ બાપાના મંદીર ખાતે ગુરૂવારના રોજ દાતા પરીવાર દ્વારા દોઢ લાખના ખર્ચે તેયાર કરાયેલ જલીયાણ જલધારા મીનરલ પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યુ઼ હતું.

ઉનાળાની ગરમીમાં ભાવિક ભક્તો અને માર્ગ પરથી પસાર થતા વટેમાર્ગુઓને મીનરલ ઠંડા પાણીની સવગડ મળી રહે તે માટે સ્વ. ત્રીભોવનખાસ કાળીદાસ ઠકકર, વિનોદચંદ્ર પ્રભુરામ અખાણી અને સ્વ. જયાબેન હગોવનભાઇ ઠકકર પરીવારો તેમવ યુનીક ગૃપના મનનભાઇના સહયોગથી રૂ.1.50 લાખના ખર્ચે મીનરલ વોટર સાથેની પરબનું જલારામ દાદાના ઉપાસક રશ્મીકા઼ત રાવલ અને ધર્મેન્દ્રભાઇ રાવલના મંત્રોચ્ચાર સાથે ખુલ્લી મૂકવામાં આવી હતી.

પ્રસંગે નારણભાઇ ઠકકર, જ્યંતિભાઇ ઠકકર, વ્યોમેશભાઇ પરીખ, નટુેભાઇ મહેતા, લાલેશભાઇ ઠકકર, જે.ડી.ઠકકર, સતિષભાઇ ઠકકર, ન્યાલચંદભાઇ ઠકકર,બાબુલાલ ઠકકર સહીત ભાવીકો હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો