તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | ઉત્તરગુજરાત યુવક મંડળ સંચાલિત ડો. પંડ્યા અભ્યાસ ગૃહનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | ઉત્તરગુજરાત યુવક મંડળ સંચાલિત ડો. પંડ્યા અભ્યાસ ગૃહનો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | ઉત્તરગુજરાત યુવક મંડળ સંચાલિત ડો. પંડ્યા અભ્યાસ ગૃહનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે બાલમંદિરમાં સેવા બજાવનાર રંજુલાબેન પટેલ, સુરેખાબેન મોદી ઉત્તર ગુજરાત યુવક મંડળના મંત્રી મનસુખભાઇ પટેલ, સચિનભાઇ રાવલ, જગદીશભાઇ ખમાર, સતિષભાઇ ઠક્કર, મનોજભાઇ પટેલ, દિલીપભાઇ પટેલ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ડો. પંડયા અભ્યાસ ગૃહનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો