• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ| પાટણશહેરમાં આનંદ સરોવર સામે આવેલો ધનરત્ન ફલેટ રહેતા મહિલા

પાટણ| પાટણશહેરમાં આનંદ સરોવર સામે આવેલો ધનરત્ન ફલેટ રહેતા મહિલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ| પાટણશહેરમાં આનંદ સરોવર સામે આવેલો ધનરત્ન ફલેટ રહેતા મહિલા ઇન્દીરાબેન મનોજપુરી ગોસ્વામી તેમનું મકાન તારીખ 6 થી 27 જુલાઇ સુધી બંધ હતું. તે દરમ્યાન તસ્કરોએ નિશાન બનાવીને ઘરમાં પ્રવેશ કરી લોખંડની તિજોરીનું લોક તોડી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.25,300 મત્તા ચોરી કરી લઇ ગયા હતા અંગે મહિલાએ પાટણ બી ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...