• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • બીડી વિદ્યાલય કલાકુંભમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં પ્રથમ

બીડી વિદ્યાલય કલાકુંભમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં પ્રથમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણની બી ડી સાર્વજનિક વિદ્યાલયની વિદ્યાર્થીની પાલકર આશનાબેન પાટણ જિલ્લા કક્ષા કલા મહાકુંભ સંગીત ક્ષેત્ર શાસ્ત્રી કંઠ્ય સંગીતમાં પ્રથમ રહી અને સ્કૂલને ગૌરવ અપાવેલ છે. ત્યારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસો. દ્ગારા ટૂંક સમયમાં સ્કૂલના બાળકો માટે સંગીતના સાધનો પણ આપવામાં આવશે અને વિવિધ પ્રકારના રાગ પણ સ્કૂલમાં શીખવવામાં આવે શે. માર્ગદર્શક ઓધારભાઈ દેસાઈ દ્વારા તેમજ વાદક સંજયભાઈનો સહયોગ મળ્યો હતો. ડો.બી.આર.દેસાઈ દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...