• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સાગોડીયા ઉ. બુ. વિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ

સાગોડીયા ઉ. બુ. વિદ્યાલયમાં વૃક્ષારોપણ કાર્યક્રમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | સર્વ મંગલમ આશ્રમ સાગોડીયા સંચાલિત એલ.પી.શાહ કૃષિ ઉ.બુ.વિદ્યાલયનાં છાત્રો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન આનંદીબેન ચૌધરી , સ્કૂલના આચાર્ય સુરેશભાઈ પ્રજાપતિ, શિક્ષકો અમિતભાઇ, વાઘુભાઇ, પ્રજ્ઞાબેન, અરવિંદભાઈ રાઠોડ વગેરેઅે હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી માર્ગદર્શન પૂરુ પાડ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...