• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ ડીસા રોડ પર ખરડોસણ પાટિયે બસ ન ઉભી રાખતાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો

પાટણ-ડીસા રોડ પર ખરડોસણ પાટિયે બસ ન ઉભી રાખતાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | પાટણ-ડીસા રોડ પર ખરડોસણ પાટિયા પાસે સોમવારે વહેલી સવારે વિદ્યાર્થીઓએ એસટી બસો રોકી માર્ગ પર ચક્કાજામ કર્યો હતો. બસના ડ્રાઇવરો પર દ્વારા વિદ્યાર્થીઓને લેવા બસ રોકતા ન હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને માર્ગ ચક્કાજામ કર્યો હતો. પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...