તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ | પાંચરાજયોમાં યોજાયેલ વિધાનસભાની ચુંટણી પૈકી ચાર રાજયોમાં ભાજપની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણ | પાંચરાજયોમાં યોજાયેલ વિધાનસભાની ચુંટણી પૈકી ચાર રાજયોમાં ભાજપની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાંચરાજયોમાં યોજાયેલ વિધાનસભાની ચુંટણી પૈકી ચાર રાજયોમાં ભાજપની સરકાર બનાવતા શહેર ભાજપ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાથી કાર્યકરોની બાઇક રેલીઓ નિકળી હતી જે બગવાડા ખાતે એકત્ર થતાં ડીજે અને ઢોલ નગરા સાથે ઝુમી ઉઠ્યા હતા. કાર્યકરોએ હીગળાચાચરચોક મા ફટાકડાફોડી આતશબાજી કરી વિજયોત્સવ ઉજવણી કરી હતી.જેમાં પ્રદેશ મહામત્રી કે.સીપટેલ ,જિલ્લા પ્રમુખ મોહનભાઇપટેલ,શહેરપ્રમુખ સુરેશભાઇપટેલ, હેમંત તન્ના, મનોજપટેલ, કિશોર મહેશ્વરી હરેશમોદી, ગોરવ મોદી,ધમેન્દ્ર પટેલ સહીત ભાજપના કાર્યકરો ઉપસ્થીત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો