તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • ચાણસ્મા મંદીરના ટ્રસ્ટીઓ અને બ્રહમસમાજના અગ્રણીઓનું પ્રતિનિધિ મંડળને મંત્રીની ખાત્રી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્મા મંદીરના ટ્રસ્ટીઓ અને બ્રહમસમાજના અગ્રણીઓનું પ્રતિનિધિ મંડળને મંત્રીની ખાત્રી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચાણસ્માખાતે મહેસાણા- ચાણસ્મા હાઇવે ઉપર આવેલા સાંઇબાબ ના મંદિરે બે માસ અગાઉ અંદાજે દોઢ લાખની મતાની ચોરી થવા પામી હતી. જેના સીસીટીવી ફુટેજ મળ્યા હોવા છતા ચાણસ્મા પોલીસ દ્વારા ચોરીનો ગુનો ઉકેલવામાં આંખ આડા કાન કરાઇ રહયા હોય તેમ હજુ તસ્કરો પકડાતા એક પ્રતિનીધિમંડળ રાજ્યના ગૃહમંત્રીને મળ્યું હતું જેમાંગૃહમંત્રીએ જિલ્લા પોલીસ તંત્રને ત્વરીત તપાસ કરવા સૂચના આપી હતી.

સાંઇધામ ચેરીટેબના ટ્રસ્ટના ઘનશ્યામભાઇ વ્યાસ અને બ્રહ્મ સમાજના ચાણસ્માના પ્રમુખ પ્રફુલભાઇ વ્યાસ સહિતના પ્રતિનિધિ મંડળે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને રૂબરૂ મળી લેખિત અને મૌખિક રજુઆત સાંઇમંદીરની ચોરી અંગે કરી હતી જેમાં સીસીટીવી ફુટેજ મળ્યા હોવા છતાં તસ્કરો પકડી શકાયાનથી અને પોલીસ તંત્ર નિષ્ફળ રહયું છે તેવી રજુઆત કરતાં યોગ્ય તપાસ કરાવવા ગૃહમંત્રીએ હૈયાધારણા આપી હોવાનું ઘનશ્યામભાઇ વ્યાસે જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો