તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • પાટણમાં બે દિવસના ચમકારા પછી ગરમી હવે ગતિ પકડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટણમાં બે દિવસના ચમકારા પછી ગરમી હવે ગતિ પકડશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણશહેર જિલ્લામાં ઉનાળાના આરંભ બાદ બે ત્રણ દિવસ ઠંડીનો ચમકારો અનુભવાયા બાદ ફરીથી તાપમાન ઉચકાવા લાગતાં ગરમી શરૂ થઇ જવા પામી છે.જેમાં શુક્રવારે મહતમ 34 ડીગ્રી તાપમાન રહયું હતું શહેરમાં વાતાવરણમાં સહેજ ગરમી સાથે વાતાવરણ મધ્યમ રહ્યું હતું જોકે હવે પછી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે તેવા વર્તારા મળી રહ્યા છે

પાટણ તેમજ જિલ્લાના શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં ગરમીમાં બે ત્રણ દિવસ બ્રેક લાગ્યા બાદ તાપમાન વધવા જઇ રહયું છે જેમાં શુક્રવારનો દિવસ મધ્યમ ગરમ રહયો હતો. વાતાવરણમાં ઉકળાટ થોડાક અંશે રહયો હતો.

જોકે પવનની ગતિ રોજ કરતાં એકાદ માઇલ વધારે હોઇ ગરમીમા઼ રાહત હતી પણ હવે ફરીથી તાપમાન ચડતા ક્રમે રહેશે. મહિનામાં સૌથી વધુ 101 ફેરનહીટ એટલેકે 38 ડીગ્રી ગરમી 21 માર્ચે પડશે. સતત આઠ દિવસ પ્રમાણે ગરમી રહેશે. મહિનાના છેલ્લા દિવસે 31 માર્ચે ગરમીનો પારો મહત્તમ 41 ડીગ્રી પાર થવાની શકયતાના વર્તારા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો